ભરૂચ : ક્રિકેટ ટ્રેનિંગ એકેડમી અને ભરૂચ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું ઉદઘાટન
ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો છે.
ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં જ કહયું હતું કે માસ્ક પહેરજો પણ ભાજપના નેતાઓ તેમની વાત જ કયાં માનવા તૈયાર છે.
પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષે શિયાળામાં રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે
પોલીસ જવાનો અને સામન્ય લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે
ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટની તાલીમ મળી રહે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં રૂચિ ક્રિકેટ એકડમીની શરૂઆત કરવામાં આવી છે.