અંકલેશ્વર : સારૂ ક્રિકેટ રમતા ખેલાડીઓ પર સિલેકટર ધ્યાન આપે : મુનાફ પટેલ
ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે.
ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે.
સુરતના ક્રિકેટર પાસેથી આશરે 27 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલા ક્રિકેટર સપના રંધાવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે.
ભરૂચ પ્રીમીયર લીગનું આયોજન ડ્રો સિસ્ટમ દ્વારા ખેલાડીઓની પસંદગી 8 ફેન્ચાઇઝીને કરાય આમંત્રિત
ભરૂચની જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ટીમ ચેમ્પીયન બની
પોલીસ જવાનો અને સામન્ય લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે