અમદાવાદ અમદાવાદ: બે સંતાનની માતાએ વિધર્મી યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ,જુઓ શું છે મામલો મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બાળકોની તસ્કરીના કેસમાં મહિલા આરોપીની દશ મહિના પછી ધરપકડ 4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવી By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જમાઈને વ્યાજે આપેલા લાખો રૂપિયા માટે સાસરિયાઓની પઠાણી ઉઘરાણી, જમાઈએ કર્યો આપઘાતનો પ્રયાસ જમાઈને લાખો રૂપિયા વ્યાજે આપી સાસરિયાઓએ આપ્યો ત્રાસ કંટાળી જઈ 11માં માળેથી જમાઈએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી, મુખ્ય સાગરીત પોલીસ ગિરફ્તમાં... લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. By Connect Gujarat 09 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી આધેડની હત્યા,આરોપીની ધરપકડ અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો. By Connect Gujarat 26 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn