IPL: લખનઉ સુપર જાયન્ટસે CSKને હરાવ્યું, કે.એલ.રાહુલે 82 રનની ઇનિંગ રમી
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું.
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે.
આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી છે. સીએસકેનો પ્રેક્ટિસ કેમ્પ ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે.