ગુજરાત બિપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ, ઉત્તર ગુજરાતના વિવિધ જીલ્લામાં ભારે વરસાદ ખાબકયો બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બિપરજોય વાવાઝોડાના કારણે નલિયા-ભુજનો બ્રિજ તૂટ્યો, સૌરાષ્ટ્રસહિત અનેક જિલ્લાઓમાં તારાજી છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આફતરૂપી ચક્રવાત બિપરજોયની ઘાત સામે રાજ્યના વહીવટી તંત્રએ કુશળતાપૂર્વક બાથ ભીડી, ઠેર ઠેર બચાવ-રાહત કામગીરી કરી... કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે. By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા NDRFની ટીમના કચ્છ અને દ્વારકામાં ધામા, રાહત-બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કરી કામગીરી... વડોદરા NDRFની ટીમ કોઈપણ પરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે વડોદરાથી 19 જેટલી બટાલીયન ટુકડી કચ્છ અને દ્વારકા પહોંચી રાહત By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં 1 હજારથી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ , 263 રસ્તાઓ બંધ બિપરજોય વાવાઝોડાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : બિપરજોય વાવાઝોડા સંદર્ભે NDRF દ્વારા બચાવ કામગીરી, 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા... બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : બિપરજોય વાવાઝોડાના કારણે 26,448 અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમ બન્યા સલામતીનું બીજું સરનામું… કચ્છ જીલ્લામાં બિપરજોય વાવાઝોડાની ઘાત સામે બાથ ભીડવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે, By Connect Gujarat 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : બિપરજોય વાવાઝોડાના પગલે "CM ડેસ્ક બોર્ડ" થકી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જનસંવાદ કર્યો. By Connect Gujarat 14 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે દરિયાકાંઠા વિસ્તારોમાં કરી સમિક્ષા... દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા હતા. By Connect Gujarat 12 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn