દાહોદ: માણેક ચોક પર રાત્રીના સમયે કાર ચાલકે રાહદારીઓને લીધા અડફેટે,ચાર ઇજાગ્રસ્તો..
માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો
માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો
ઇન્દોર અમદાવાદ હાઇવે સતી તોરલ હોટલ નજીક ઝાલોદના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યુ