ભરૂચ: મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સપાટો, કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરાયા
મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો 2 કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા
મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો 2 કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા
મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા
દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી,જેમાં DRDA કચેરીમાં ફરજ બજાવતા સરકારી હમીદ અલી આલમને પોલીસે દબોચી લીધો છે
ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય