દાહોદ : ઘીની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ સાગરીતોને ફૂડ-સેફ્ટી અધિકારી તરીકે મોકલી પૈસાની માંગણી કરી, જુઓ પછી શું થયું..!
ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી.
ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી.
સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.
1.82 લાખની ઠગાઈમાં સાયબર ક્રાઈમ પોલીસે જમ્મુ કાશ્મીરમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા
દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી.
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે LCB ના હાથે ઝડપાયા હતા.
સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે, કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે-સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે.