ભરૂચ: વર્લ્ડ ડાયાબીટીસ ડે નિમિત્તે યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાયો
14 મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડરીક બેન્ટિંગ અને ચારલેશ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી
14 મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડરીક બેન્ટિંગ અને ચારલેશ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
ઘણી વખત આપણને ઊંઘ્યા પછી પણ થાક લાગે છે. આ કારણે આખો દિવસ આલાસ આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ પડી જાય છે.