સલમાન ખાનને ફરી મળી જાનથી મારવાની ધમકી,ઘરમાં ઘૂસીને મારવા અને કારને બોમ્બથી ઉડાવા અંગે મળ્યો વોટ્સએપ મેસેજ.
સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી