સલમાન ખાન બાદ હવે આ અભિનેતાને મળી ધમકી, બિશ્નોઈ ગેંગે સાધ્યું નિશાન
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ ટીવી અભિનેતાને પણ બિશ્નોઈ ગેંગના માણસે ધમકી આપી છે. જાણો આખરે કેમ આ ટેલિવિઝન અભિનેતા બિશ્નોઈ ગેંગનો નિશાન બન્યો?
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ ટીવી અભિનેતાને પણ બિશ્નોઈ ગેંગના માણસે ધમકી આપી છે. જાણો આખરે કેમ આ ટેલિવિઝન અભિનેતા બિશ્નોઈ ગેંગનો નિશાન બન્યો?
સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી
ઇમેઇલ કરનારે ઇમેઇલના અંતે “બિશ્નોઇ” લખ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે