સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું નિધન
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીએ મંગળવારે સવારે એટલે કે 15 નવેમ્બરનાં રોજ તેમનું નિધન થયું છે.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીએ મંગળવારે સવારે એટલે કે 15 નવેમ્બરનાં રોજ તેમનું નિધન થયું છે.
ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરાના દિવાળીપુરા ખાતે વહેલી સવારે દેવ નગર સોસાયટીના એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી
નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું
નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં હતા