બેંગ્લોરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
પાયલોટે જયપુર એટીસી પાસેથી પરવાનગી મેળવી અને વિમાનને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
પાયલોટે જયપુર એટીસી પાસેથી પરવાનગી મેળવી અને વિમાનને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે (30 મે), એર ઈન્ડિયાની ફ્લાઈટ મુસાફરોને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. ભીષણ ગરમીમાં 8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાંઆવ્યા હતા
વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.