દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આવતીકાલે પરિણામ કરાશે જાહેર
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાની કિક બોક્સર મનીષા વાળાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આમ આદમી પાર્ટીએ વિડિયો લીક અંગે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ રાઉઝ એવન્યુ કોર્ટમાં EDને ફરિયાદ કરી હતી
શ્રદ્ધા હત્યા કેસમાં તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ આજે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે.
છેલ્લા એક મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં દૂધના ભાવમાં વધારાની પ્રક્રિયા અટકતી જણાતી નથી.
મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.