ભાજપના ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર, દિલ્હીમાં આજે મળી શકે છે ભાજપ કોર કમિટી બેઠક...
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી સૂત્રોથી સામે આવી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી સૂત્રોથી સામે આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સિવાય મહાભારત કાળની ઘણી સ્મૃતિઓ આજે પણ હરિયાણામાં આવેલી છે
AIIMSમાં OPD રજિસ્ટ્રેશન માટેની ફી 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે 2જી નવેમ્બરથી સમાપ્ત થશે
દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે 9:45 કલાકે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાં ટેક-ઓફ દરમિયાન આગ લાગી
ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ
દેશની રાજધાની દિલ્હી-NCRનું AQI સ્તર સામાન્ય કરતાં લગભગ દસ ગણું ખરાબ થઈ ગયું છે. આકાશમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું છે.