PM મોદીની 'મન કી બાત'ના 100મા એપિસોડને ઐતિહાસિક બનાવવા ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ બંગલો 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ 2005માં મળ્યો હતો
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલની સાથે AAPના તમામ મંત્રીઓ, સાંસદો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રવિવારે CBI હેડક્વાર્ટર જશે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે.