ભરૂચભરૂચ : આમોદ પાલિકાની પેટા ચૂંટણી માટે દેવીપૂજક સમાજે ભાજપ પાસે કરી ટિકિટની માંગણી..! ભરૂચ જિલ્લાના આમોદ પંથકના વોર્ડ નંબર 4ના દેવીપૂજક સમાજ દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી છે. By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાડભૂત બેરેજ યોજના સામે અસરગ્રસ્ત માછીમારોએ કરી વૈકલ્પિક રોજગારીની માંગ... ભાડભૂત નજીક નિર્માણ પામી રહ્યો છે બેરેજ યોજના ડેમ, અસરગ્રસ્ત માછીમારોએ કરી વૈકલ્પિક રોજગારીની માંગ By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર "કકળાટ", પથ્થર પથ્થરના નારા બાદ પાસના પૈસા પરત મંગાયા વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ના ગરબામાં સતત બીજા દિવસે પથ્થર પથ્થરના નારા લાગ્યા હતા. જેને કારણે ગરબા ગ્રાઉન્ડ પર પથ્થર વગવાનો વિવાદ સતત બીજા દિવસે વકર્યો છે. By Connect Gujarat 28 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મેયરના નામે મેસેજ કરી ભેજાબાજે માંગી રૂ. 50 હજારની મદદ, આસિ. મ્યુનિ. કમિશનર સાથે છેતરપિંડી..! મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. By Connect Gujarat 10 May 2022Share Twitter Share Whatsapp LinkedIn