સોમનાથ ખાતે સ્વરછતા અભિયાન હાથ ધરાયુ, કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાયો નવતર અભિગમ
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને પ્રવાસન ક્ષેત્રે દિનપ્રતિદિન હરણફાળ ભરી રહેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને પ્રવાસન ક્ષેત્રે દિનપ્રતિદિન હરણફાળ ભરી રહેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા છે. આ ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં
રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે.