“બિપરજોય” વાવાઝોડાના પગલે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોરબંદરમાં તૈનાત NDRF ટીમની મુલાકાત લીધી…
સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે
સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે
108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર દબાણ કરતાં 32 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે.
જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,
જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર શહેર નજીકથી પસાર થતી આમલાખાડી ઓવર-ફ્લો થવા પામી હતી.