દેવભૂમિ દ્વારકા : ભારે વરસાદ વરસતા શહેર થયું "પાણી પાણી", લોકોને હાલાકી
ગત મોડી રાત્રે દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી.
ગત મોડી રાત્રે દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ખંભાળિયા ખાતે ઉપસ્થિત, ગૃહમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ
સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની સાથે ભગવાનના દર્શનાર્થે આવ્યા હતા.
આપની જનસંવેદના યાત્રા દ્વારકા પહોંચી, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે દ્વારકાધીશના દર્શન કર્યા.