આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.
અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં હરિભક્તો ભાગ લઈ રહ્યા છે.