અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પૂર્વે યોજાય ભવ્ય જળયાત્રા, ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...
અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગતરોજ બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો હતો.
શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.