ભરૂચ: પોલીસે 31 ગુનામાં ઝડપેલ રૂ.4 કરોડથી વધુના નશીલા પદાર્થોનો નાશ કરાયો, દહેજની બેઇલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા 4 કરોડ ૪૩ લાખના ઝડપી પાડેલા નસીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા 4 કરોડ ૪૩ લાખના ઝડપી પાડેલા નસીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું
ગુજરાત | Featured | સમાચાર,ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમ્યાન પ્રેસર પંપ ફાટી જતા કેમિકલ વછુટ્યુ હતું જેમાં 3 કામદારોને ઇજા થઇ હતી.
દહેજમાં આવેલ એલાયન્સ કંપની માંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા 31 કરોડની કિંમતનું લિકવિડ મટીરીયલ ઝડપી પાડયું હતું.આ મામલામાં અગાઉ કંપનીના ચીફ કેમિસ્ટ અને સ્લીપિંગ પાર્ટનર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે