વડોદરા : નવી બંધાતી ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત…
શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું..
શહેરના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સીટી સાઇટની ઇમારતના 14મા માળેથી લાકડાનો ટેકો પડતા માસૂમ બાળકનું મોત નીપજયું..
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને "ફ્રેન્ડ્સ" સ્ટાર મેથ્યુ પેરી ઓક્ટોબરમાં તેના ઘરે બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં છકડો રિક્ષા ઝાડ સાથે અથડાય હતી.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ જગત માટે શનિવાર દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના 2 ક્રિકેટરોનું નિધન થયું છે.
મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી
હિન્દી સિનેમામાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયનો જાદુ સર્જનાર અભિનેતા જુનિયર મેહમૂદ હવે નથી રહ્યા.