ગુજરાત : સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું નિધન
રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે.
રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે.
ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન થયું છે. કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
હેરી પૉર્ટર ફિલ્મમાં રૂબિયસ હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રેનનું 72 વર્ષની વયે નિધન થયું છે.
ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલ ફિલ્મ ‘છેલ્લો શો’ ના 10 વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી.