આ વાનગી Zomato પર સૌથી વધુ ઓર્ડર કરવામાં આવી, આ શહેરો ફૂડ ઓર્ડર કરવામાં ટોચ પર..!
દેશમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. ઝોમેટોએ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગને લઈને તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો.
દેશમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. ઝોમેટોએ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગને લઈને તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો.
શિયાળામાં ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વાનગી ખાવાનું પાસનદ કરવામાં આવે છે,
ઠંડીની મોસમમાં લોકો સરસવના શાક, મકાઈનો રોટલો, ગાજરનો હલવો, તલના લાડુ વગેરે અત્યારે શિયાળા દરમિયાન ખૂબ જ હેલ્ધી માનવમાં આવે છે
શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં શરદી અને ઉધરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.