ડિસેમ્બર મહિનામાં ભારતની આ રોમાંચક જગ્યા પર અચૂક જાઓ, ટ્રીપ રહેશે યાદગાર....
ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. તો આ મહિનામાં ફરવા જવાની પણ ખૂબ જ મજા આવે છે.
ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. તો આ મહિનામાં ફરવા જવાની પણ ખૂબ જ મજા આવે છે.
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે
પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદી સતત 10મા વર્ષે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. રવિવારે સવારે PM તિબેટ સરહદે હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યા હતા
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે