સુરત : 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા માથાના ભાગે પહોંચી ગંભીર ઇજા,ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ
શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
મુંબઈની કોર્ટે શ્વાનના માલિકને 4 મહિનાની જેલની સજા ફટકારી છે. શ્વાનએ લિફ્ટમાં પાડોશીને બચકું ભર્યું હતું. ત્યારબાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા
શ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી