ભાવનગર : બોરતળાવમાં નહાવા પડેલી 5 દીકરીઓ પાણીમાં ગરકાવ, ડૂબી જવાથી 4 દીકરીઓના મોત...
ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
ધારાબંદર ગામની દરિયાની ખાડીમાં સિંહણનું 2 દિવસ પહેલા ડૂબી જવાથી મોત થયું હતું. અંદાજે 5થી 9 વર્ષની સિંહણ દરિયામાં ડૂબી જવાની ઘટના ગુજરાતમાં પ્રથમ ઘટી છે