Connect Gujarat

You Searched For "drugs siezed"

સુરત: ક્રાઇમ બ્રાન્ચે રૂ. 10 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

20 April 2022 11:14 AM GMT
સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઇ આવનાર રાંદેર-રામનગરના રીક્ષા ચાલકને સચિન-નવસારી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે.

મુંબઈ એરપોર્ટ પરથી 56 કરોડના હેરોઈન સાથે આફ્રિકન મહિલાની ધરપકડ, સઘન પૂછપરછ ચાલુ

1 March 2022 8:36 AM GMT
મહિલા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ: બોપલ ડ્રગ્સ કેસમાં નવો ખુલાસો; ડ્રગ્સના ખરીદદાર 100 જેટલા નબીરાઓ પોલીસની રડારમાં

7 Dec 2021 10:56 AM GMT
અમદાવાદનાં બોપલ ડ્રગ્સ કેસ મામલે નવો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની આકાયત કરી છે.