સુરત: વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત નબીરાએ 10 બાઇક ઉડાડી, 4ને પહોચી ઇજા
સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.