સુરતસુરત:સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું,મનપાની ટીમે કરી કાર્યવાહી સુમુલ ડેરીના ડુપ્લીકેટ ઘીના ડબ્બા સ્ટોરમાંથી મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ રેડમાં પ્રાઈમ સ્ટોરમાંથી એક કિલોના પેકિંગમાં 71 ઘીના ડબ્બા મળી આવ્યા By Connect Gujarat Desk 11 Oct 2024 16:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : નકલીઓની ભરમાર વચ્ચે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત... રાજ્યમાં નકલી ટોલ નાકુ, નકલી જીરું, નકલી સરકારી અધિકારીઓ બાદ હવે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય હોવાનું સામે આવ્યું છે By Connect Gujarat 20 Dec 2023 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બોલાવ GIDCમાંથી રૂ. 6 લાખનો મુદ્દમાલ જપ્ત... જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. By Connect Gujarat 08 Oct 2023 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 14.37 લાખનો મુદ્દામાલ જપ્ત... સુરત જિલ્લાના કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. By Connect Gujarat 09 Nov 2022 17:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn