ભરૂચ: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને 10 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ
છ વર્ષેય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પી.ટી.શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલીયાએ પિરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.