અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા
અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે
અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે
હિન્દુ ધર્મમાં, કોઈપણ પૂજા અથવા તહેવાર દરમિયાન, લોકો દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે અને તેમની પ્રાર્થના કરે છે. ધર્મમાં મૂર્તિપૂજાને ખૂબ મહત્વ આપવામાં આવે છે.