Home > education news
You Searched For "education news"
ICSE ધોરણ 10નું રિઝલ્ટ જાહેર,99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા..
17 July 2022 12:52 PM GMTઆ વર્ષે આઈસીએસઈ બોર્ડની પરીક્ષા માટે 70,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું પરિણામ આજે વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.
કેવી રીતે ભણશે ગુજરાત..? : ખેડામાં ઊંઘણશી શિક્ષક તો વીરપુરમાં દારૂડિયો શિક્ષક..!ત્યારે બીજી બાજુ શિક્ષણમંત્રી હિંચકે ઝૂલી રહ્યાં છે..!
28 Jun 2022 7:18 AM GMTગુજરાતના શિક્ષણ વિભાગને શર્મચાર કરતાં શિક્ષકોની એવી કરતૂતો સામે આવી છે કે તમને જોઈને નવાઈ લાગશે
સુરત : બાળકોના પગની છાપ લઈ ફોટો ફ્રેમ બનાવી અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો…
23 Jun 2022 1:51 PM GMTરાજ્ય સરકાર દ્વારા તા. 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 17મા 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત કરવામાં આવી છે
ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ
21 Jun 2022 10:47 AM GMTરાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.
ભરૂચ : રૂંગટા વિદ્યાલયમાં ધો. 11 અને 12ના એડમિશન ફોર્મ નહીં મળતા વિદ્યાર્થી સહિત વાલીઓનો હોબાળો...
16 Jun 2022 12:59 PM GMTરુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ: ધોરણ ૧૦ બોર્ડનું ૬૪% પરિણામ જાહેર, A-1 ગ્રેડમાં 214 વિદ્યાર્થીઓ
6 Jun 2022 10:36 AM GMTધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10નું 6 જૂને જાહેર થશે
3 Jun 2022 12:01 PM GMTદર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
સુરત: વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 જૂનથી શિક્ષણકાર્ય શરૂ,જુઓ સમગ્ર વર્ષનું કેલેન્ડર
3 Jun 2022 11:23 AM GMTશૈક્ષણિક વર્ષ 2022-2023 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ 22 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે..
અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...
31 May 2022 12:07 PM GMTલખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.
અંકલેશ્વર : અનંત વિદ્યાનિકેતનના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું 100% પરિણામ
12 May 2022 3:13 PM GMTરાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેરા કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી
12 May 2022 10:29 AM GMTધો. 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ આવ્યું સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78% પરિણામ તો સૌથી ઓછું દાહોદનું 40.19% પરિણામ
ગુજકેટની પરીક્ષાની તારીખ થઈ જાહેર ,18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા
19 March 2022 12:59 PM GMT18 એપ્રિલ 2022ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે..