“રોડ નહીં, તો વોટ નહીં” : ભરૂચ-જંબુસરના ખાનપુરદેહ ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો, રાજકીય માહોલ ગરમાયો...
ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો
ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો
પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે
ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે
મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી.
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.