ગુજરાતઆવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશન સજ્જ… તા. 1 ડિસમ્બરના રોજ યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ મહોલમાં મતદાન થાય તે માટે તંત્ર બન્યું સજ્જ By Connect Gujarat 30 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: 70વર્ષથી વધુના મતદાતાઓએ કર્યું મતદાન, ચૂંટણી પંચ પહોંચ્યું મતદાતાઓના દ્વારે અમદાવાદમા ચૂંટણી વિભાગ દ્વારા 70 વર્ષથી વધુના મતદાતાઓના ઘરે જય મતદાન કરાવવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: છોટુ વસાવાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર, મતદાનના દિવસે કંપનીઓમાં ઇન્ટરનેટ બંધ રાખવા કરી માંગ ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો. By Connect Gujarat 23 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપવડોદરા: દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ નિવેદન બદલ ચૂંટણી પંચ કરી શકે છે કાર્યવાહી વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. By Connect Gujarat 18 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જો, તમે રૂ. 50 હજારથી વધુની રકમ હેરફેર કરી રહ્યા છો તો આ સમાચાર ખાસ જુઓ..! આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશચૂંટણી પંચ આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે લાંબી રાહ જોયા પછી, શુક્રવારે સાંજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે આ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 03 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે થશે જાહેર, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે By Connect Gujarat 03 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ આવશે: ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. By Connect Gujarat 14 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn