આણંદ : GCMMF-અમૂલના ચેરમેનની ચૂંટણી યોજાય, ચેરમેન પદે શામળ પટેલ થયા રિપીટ...
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.
ચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે
આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે
લોકશાહીના આ મહાપર્વમાં મતદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.