જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદારોએ દાખવ્યો ઉત્સાહ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા થોડા મતો માટે આસ્થા અને સંસ્કૃતિને જોખમમાં મૂકી શકે છે.
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 17 સીટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 22 ઓગસ્ટે 8 ઉમેદવારની યાદી બહાર પાડી હતી.
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું તોફાન દેખાઈ રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીએ 400થી વધુ બેઠકો જીતી છે.
ભરૂચના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચૂંટણી આજરોજ યોજાય રહી છે જેમાં 8 બેઠક પર 16 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે
લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર શનિવારે (1 જૂન)થી મતદાન શરૂ