Connect Gujarat

You Searched For "Electric Shot"

અંકલેશ્વર: ફર્નિચરની દુકાનમાં કામ કરતાં કામદારને વીજ કરંટ લાગતા મોત નિપજયું

29 Aug 2022 10:49 AM GMT
અંકલેશ્વરના કલાવતી ફર્નીચરની દુકાનમાં કામ કરતા કામદારને દુકાન પાછળ વીજ મોટરમાંથી કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું .

ભરૂચ: જંબુસરમાં કપડાં સૂકવી રહેલ યુવતીને વીજ કરંટ લાગતા ગંભીર,બચાવવા ગયેલ પિતા અને આની યુવાનોને પણ કરંટ લાગ્યો

25 July 2022 10:25 AM GMT
જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલ કુંભારવાડના મકાનમાં કપડા સુકવતી યુવતીને વિજ કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.