અંકલેશ્વર: વાલિયા રોડ પર હાઇવા ટ્રક વીજ લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો, સારવાર અર્થે ખસેડાયો
અંકલેશ્વર વાલિયા માર્ગની નવીનીકરણની ચાલી રહેલ કામગીરી દરમ્યાન મિટીરીલ નાંખવા ગયેલ હાઈવા ટ્રક ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો.