પંજાબમાં 'ઇમરજન્સી' પર હંગામો, કંગના રનૌતે કહ્યું- સિલેક્ટેડ લોકોએ આ આગ લગાવી છે
કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો કે પંજાબમાં ઘણી જગ્યાએ ફિલ્મના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ઘણી જગ્યાએ રિલીઝ થઈ શકી નથી. હવે આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપી છે.