IND vs ENG: ઈંગ્લેન્ડે રાજકોટ ટેસ્ટ માટે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત કરી..
રાજકોટમાં ગુરુવારથી શરૂ થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે.
રાજકોટમાં ગુરુવારથી શરૂ થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી
ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.