મનોરંજનજ્યારે ટેકનોલોજી અને મજા મળી, ત્યારે બબલુ બંદર ઇન્ટરનેટ પર રાજ કર્યો આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વાંદરો ટ્રેન્ડ કરી રહ્યો છે. તેનું નામ બબલુ બંદર છે. આ ખાસ વાંદરો ભારતભરમાં ફરે છે અને દેશી હિન્દીમાં રમુજી રીતે તે જે સ્થળોની મુલાકાત લે છે તે વિશે કહી રહ્યો છે. By Connect Gujarat Desk 21 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદમદાર ડાયલોગ્સ અને ક્લાઇમેક્સ, તેમ છતાંય ‘કેસરી 2’ કેમ બોક્સ ઓફિસ પર થઇ ઢેર ? અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' બોક્સ ઓફિસના મેદાનમાં જોવે એવી કમાણી કરી શકી નથી. જાણો શું છે 'કેસરી 2'ના શરૂઆતના દિવસની કમાણી? By Connect Gujarat Desk 19 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનJAAT 2 માં શું નવું હશે? સની દેઓલની ફિલ્મ વિશે આ 3 ખાસ વાતો જાહેર થઈ 'જાટ' પછી, સની દેઓલ હવે 'જાટ 2' પણ લાવશે. નિર્માતાઓએ 'જાટ 2' ની જાહેરાત કરી છે. જોકે, ફિલ્મની વાર્તાને લઈને દરેક લોકો ઉત્સાહિત છે. By Connect Gujarat Desk 18 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅજય દેવગણે શૈતાનની સિક્વલ પર આપ્યો હિંટ અજયે ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનું પાત્ર જેલમાં કેદ આર માધવનના પાત્ર સાથે વાત કરતો જોવા મળે છે. વીડિયોમાં ફિલ્મના પહેલા ભાગના કેટલાક એક્શન સીન છે. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનટીવી પર પ્રતિબંધ બાદ OTTમાંથી પણ 'માર્કો' હટાવી દેવામાં આવશે, ફિલ્મને બ્લૉક કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી વધુ પડતી હિંસાને કારણે દક્ષિણ સિનેમાની ફિલ્મ 'માર્કો'ને ટીવી પર બતાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે ફિલ્મનું ઓટીટી સ્ટ્રીમિંગ પણ જોખમમાં હોવાનું જણાય છે. સીબીએફસીએ ઓટીટી પર ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ ઉઠાવી છે. By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનગૌહર ખાન ભજવશે આ 21 વર્ષની અભિનેત્રીની માતાની ભૂમિકા રવિ દુબે અને સરગુન મહેતાએ તેમના પ્રોડક્શન હેઠળ ઘણી સિરિયલો બનાવી છે. હવે આ પ્રખ્યાત કપલ OTT તરફ વળ્યું છે અને તેમના પ્રથમ પ્રોજેક્ટનું નામ છે 'લવલી લોલા'. આ સિરીઝમાં ગૌહર ખાન સાથે તેમના પ્રોડક્શનની ઈન-હાઉસ ટેલેન્ટ ઈશા માલવિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. By Connect Gujarat Desk 12 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅક્ષય કુમાર 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો, આંખમાં થઈ ઇજા અક્ષય કુમાર ગુરુવારે 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ પર કોઈ વસ્તુ ઉછળીને આંખમાં વાગી હતી. By Connect Gujarat Desk 13 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅરે અરે... 'પુષ્પા 2' ને મોટો આંચકો, રિલીઝ થયાના થોડા કલાકોમાં ઓનલાઈન લીક.. લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિસ્ફોટક એક્શન અને શાનદાર વાર્તાઓ પ્રસ્તુત કરતા, સવારના શો ચાહકોની પ્રથમ પસંદગી બની ગયા છે. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમિર્ઝાપુર ધ ફિલ્મ : ઓટીટી નહીં, મિર્ઝાપુરનો શો થિયેટરમાં થશે રીલીઝ OTT પ્લેટફોર્મ મિર્ઝાપુરની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની ચોથી સિઝનની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે, ત્રીજી સીઝન જોરદાર હિટ રહી હતી By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn