ભરૂચ: આત્મનિર્ભરભારતના સંદેશ સાથે નિકળેલ સાયકલ યાત્રાનું આમોદમાં કરાયું સ્વાગત
આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું
આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું
લોકો જેનો આ દિવાળીના તહેવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગોવર્ધન પૂજા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પૂર્વ સ્પીકર બરજોરજી પારડીવાલાના પુત્ર જમશેદજી પારડીવાલાએ આજરોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેતા વલસાડમાં રહેતા એમના પરિવારિક મિત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો