ભરૂચ : સ્ટ્રોંગરૂમમાં “EVM” બરાબર સચવાય છે કે, નહીં..! તેના પર નજર રાખવા AAPના પ્રતિનિધિઓની બાજનજર...
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગરૂપે મતદારોને EVM, VVPATની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.