અથાગ મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે GPSCની ક્રૂર મજાક, છેલ્લા 6 મહિનામાં 20 પરીક્ષાઓ રદ કરી........
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે તેવું લાગી રહ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે તેવું લાગી રહ્યું છે.
UGC NET પરીક્ષા 2023 નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2023 દરમિયાન લેવામાં આવશે.
દેશભરની IIM સંસ્થાઓમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ.
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં યોજાનારી પરીક્ષા માટે તમામ વ્યવસ્થા સાથે 5 હજાર જેટલો શૈક્ષણિક-વહીવટી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.