ભરૂચ : જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી આંખોની તપાસ માટે કેમ્પ યોજાયો, 200થી વધુ લોકોએ લાભ લીધો...
ભરૂચ તાલુકાના જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે આંખોની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ તાલુકાના જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે આંખોની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
શ્રી પરશુરામ સંગઠન ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું
અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું