PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો...
સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.
સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.
લોકો વર્ષોથી વિવિધ હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે.
એરંડા તેલનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે આજના જ નહીં પરંતુ વર્ષોથી કરવામાં આવે છે.
અતિશય ગરમી અને તડકાના સંપર્કમાં આવવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે,
જેના કારણે ત્વચા શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ બની જાય છે.
તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગો ત્વચાને નુકસાન પહોંચાડે છે.
ચહેરાનું આંતરિક પોષણ પણ જરૂરી છે.