ગાંધીનગર : ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 84 હજાર ક્વિન્ટલથી વધુ ઘઉં પાકના બિયારણનું વિતરણ કરાયું...
ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઘઉં પાકના 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઘઉં પાકના 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે.
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા,તળાજા યાર્ડમાં હાલ કપાસ,મગફળી, બાજરો,ડુંગળી સહિતના પાકોની ભરપૂર આવક થઈ રહી છે.
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.